Happy New Year wishes in gujarati

Happy New Year wishes in gujarati to share joy and positivity with your loved ones. Start the year on a celebratory note with warm greetings and good vibes in the rich and vibrant language of Gujarat. Wishing you a year filled with happiness, success, and prosperity! નૂતન વર્ષાભિનંદન

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.

HAPPY NEW YEAR

નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ… (નૂતન વર્ષા અભિનંદન)

નવા વર્ષ ના આપ સૌ ને વંદન, ડગલે ને પગલે આપ ને મળે ખુશી અને ચંદન,
પ્રભુ તણા સ્પર્શ નું આપ ના જીવન માં રહે સ્પંદન, આપ ને તથા આપ ના પરિવાર ને નૂતન વર્ષા અભિનંદન

આવનારુ વર્ષ તમારા જીવનને ખુશીઓથી ભરી નાખે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તથા ભગવાન તમારા પર સદાય મહેરબાન રાહે તેવી પ્રાર્થના…🙏🏻

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ…

🎉🎉 હેપી ન્યૂ યર!! 🎉🎉

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ💐!

મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય
એવી શુભ કામનાઓ સાથે Happy New Year😜

સાલ મુબારક! મને આશા છે કે 2023 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ,
સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!

તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,
બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!
🌹નવા વર્ષની શુભકામનાઓ🌹

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન 2023 💐

નવું, 2023 મું વર્ષ બેસી ગયું છે. આજથી શરૂ થયેલું આ વર્ષ આપ સૌને સફળતા, સુખ, આનંદ અને સંતોષ આપનારું બની રહે તેવી મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા…
🌹 હેપી ન્યૂ યર 🌹

Happy New Year wishes in gujarati

કાલે ફોન લાગે કે, નો લાગે, સાભરે કે, નો સાભરે, એડવાન્સ માં મારા તરફથી Happy New Year 2023🌷

આશા છે કે આ નવું વર્ષ આરોગ્ય, પ્રેમ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું હોય!
💝 2024 ની શુભકામનાઓ 💝

આજથી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભકામના..
💐 Happy New Year 💐

નવું વર્ષ છે, નવી સવાર છે,
સૂર્યના આ નવા કિરણથી નિરાશાના અંધકાર દૂર થાય,
ફેલાય સુખ ચારે બાજુ, દુ:ખ ના રહે ક્યાંય પણ.
આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ
Happy New Year

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

નવું વર્ષે નવી આશા સાથે
ફરી આવોજ ઋણાનુબંધ જાળવીએ…
આવનાર નવા વર્ષ માટે
અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ!
Happy New Year

નવુ વર્ષ! આપ સહુને સુખ, શાંતિ,
સમૃદ્ધિ, અને સ્વાસ્થ્ય બક્ષે,
આપ પ્રગતિના તમામ શિખરો સર કરો.
એવી નવા વર્ષની શુભેચ્છા!
હેપ્પી ન્યુ યર!

“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે
સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય
એવી નવા વર્ષની શુભેચ્છા”
હેપ્પી ન્યુ યર!

નુતન વર્ષ નાં અભિનંદન
આશા છે જીવનની નાની નાની ખુશીઓની
પળોનો આનંદ માણવાનો અવસર મળે.

ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય,
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય.
એવી શુભેચ્છા સહ હેપ્પી ન્યુ યર!

Diwali Wishes in Gujarati
“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ,
આનંદમય અને શાંતિપૂર્વક જાય તેમજ આવનાર સમયમાં
તમને સફળતા મળે, એવી મારી આપને નવા વર્ષની શુભેચ્છા”

બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે, ઇસ નયે સાલ કો ગલે લગાયે, કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે, ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે, નયા સાલ આપ સબ કો મુબારક ! ! !

Happy New Year Wishes 2024
Happy New Year wishes in gujarati

નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી સ્વાસ્થ્યપ્રદ આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.

તારી આંખોની પયાસ બનવા તૈયાર છું તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું તું જો આવીને મને સજીવન કરે તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું હેપ્પી ન્યુ યર…

પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ, નઝીક કે દૂર થી સમજાય નહિ , સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે!! એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ ! Happy New Year 2023!

આજ દિવાઓના ઝળહળાટથી રોશન થયું
કાલ મનમાં ઉમ્મીદનો સુરજ ઉગ્યો છે.
નૂતન વર્ષાભિનંદન
આંખોને તને જોવાની છે તરસ,
ક્યાં સુધી
આમ એકાંતમાં ઉજવીશું નવું વરસ…!!
એજ જીવન અને જિંદગી નવી
નવા વર્ષની નવી સવાર…!!

જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના તેમજ મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો. તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ.

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

આ નવું વર્ષ તમારા માટે ખૂબ આનંદ અને પ્રમોદ લાવે. તમને શાંતિ, પ્રેમ અને સફળતા મળે. તમારા માટે મારા હૃદયપૂર્વકના નવા વર્ષની શુભેચ્છાઓ મોકલી રહ્યો છું!

નવું વર્ષ તમારા જીવનમાં એક નવી સુંદરતા, તાજગી ઉમેરે. નવા વર્ષની શુભકામનાઓ 2023.

તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ
શુભેછા હેપી ન્યૂ યર!!

સાગર ની પેલે પર કોઈ રડતું હશે તમને યાદ કરી ને કોઈ તડપતું હશે
જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ તમારા માટે પણ કોઈ જીવતું હશે!!

બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે, ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે, ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક !!

સાચા મિત્રોના હાથ પર ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા
મિત્રતાના દિવસ નહિ, પણ દાયકાઓ હોય છે!!

ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે પ્રેમ ક્યારે થઈ જાય છે!!

મિત્રતા સાણસી ની જેમ નિભાવવી જોઈએ પાત્ર ગમે તેટલું ગરમ જણાય
પણ એક વખત પકડ્યા પછી છોડવાનું ન હોય!!

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં,
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું!!

મારી જીંદગી પર તમારી એવી અસર છે કે
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો જ્યારે
મારા માટે આખી દુનિયા જ તમે છો!!

કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય,
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય !!

હું તારા સિવાય કોઈને પ્રેમ કરતો નથી,
તારા સિવાય મારે કોઈની જરૂર નથી.
મારી આંખો શોધતી હતી કોના વર્ષો,
તમારા સિવાય એ ચહેરો કોઈની પાસે નથી!!

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે
કારણકે
ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે!!

દિવાળી ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ
આંખોના હાવભાવ સમજી શકતા નથી
હોઠ વડે દિલની વાત ન કહી શકાય
આપણે આપણી લાચારી કેવી રીતે કહી શકીએ?
કોઈ એવી વ્યક્તિ છે જેના વિના આપણે જીવી શકતા નથી!!

ઉદાસી ન થાઓ, કારણ કે હું તમારી સાથે છું!
સામે નથી પણ હું આસપાસ છું!
જ્યારે પણ તમે હૃદયમાં જુઓ ત્યારે તમારી પોપચા બંધ કરો!
હું દરેક ક્ષણે તમારી સાથે છું!!

તારી છાતીને વળગીને હું તારો પ્રેમ બનીશ.
તારા શ્વાસને મળીને મને તારી સુવાસ બનવા દે.
આપણા બંને વચ્ચે કોઈ અંતર ના હોવું જોઈએ,
હું હું નથી, બસ તું જ બની જા!!

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

મન જોઈને મહેમાન થવાય, મકાન જોઈને નઈ,
સેમ આવું જ કંઈક,
દીલ જોઈ દિલદાર થવાય, ડાચાં જોઈ ને નઈ!!

ખાટી ખાટી આંબલીને,
મીઠા મીઠા બોર,
પગ છુટા કરવા નીકળ્યા તા,
અને બોલી ગયા મોર!!

પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ,
નઝીક કે દૂર થી સમજાય નહિ ,
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે,
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ,

નવી શરૂઆત ક્રમમાં છે અને નવી તકો,
તમારા માર્ગ પર આવવાની સાથે તમે થોડી,
ઉત્તેજના અનુભવવા માટે બંધાયેલા છો,
નવું વર્ષ ની શુભકામના!!

નવું વર્ષ ઉત્સાહી પ્રગતિમય આનંદમય અને સંપૂર્ણ તંદુરસ્ત બની રહે તથા દરેક ક્ષેત્રમાં ઉત્તરોતર વધારો થાય તેવી મારા પરિવાર તરફથી શુભેચ્છાઓ .

નવું વિક્રમ સંવત ૨૦૭૯નું વર્ષ આપના અને આપના સૌ પરીવારજનોના જીવનમાં
સુખ, શાંતિ, શક્તિ, સંપત્તિ, સફળતા, સમૃદ્ધિ, સુસંસ્કાર, સ્વસ્થતા, સન્માન, સ્નેહ, ભક્તિ, ભાવ, સેવા અને સત્સંગથી હર્યું ભર્યું, આનંદપૂર્ણ બની રહે એવી પ્રભુને પ્રાર્થના ! !
🤝સાલ મુબારક🤝

👉મારા અને મારા “પરીવાર” તરફથી
👉તમને અને તમારા ” પરીવાર ” ને
નવા વર્ષ 🧨🧨 ની હાર્દિક શુભેચ્છાઓ
ᎻᎪᏢᏢHappY NEW YEAR—— 🙏

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના…

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

સ્નેહી શ્રી,
અમારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષના તહેવાર પર હાર્દિક શુભકામના.

મારા અને મારા પરિવાર🙏🏻 તરફ થી આપને અને આપના પરિવારને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ.🙏🏻😍
આવનારા નવા વર્ષમાં આપની અને આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામનાઓ.

વા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક શુભ ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામનાઓ સાથે…🙏🏻
💐 નૂતન વર્ષાભિનંદન 💐

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન 2023 💐

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.

પ્રકાશપર્વ થી આવ્યું નવું વર્ષ નવરંગ થી સજાવે
આપની દુનિયા એવી પ્રભુ જોડે અભીલાષા સાથે
આપને અને આપના પરીવાર ને નૂતન વર્ષા અભિનંદન

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના…💐💐

Happy New Year wishes in gujarati
Happy New Year wishes in gujarati

પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય,
ભુખ્યા કોઈ સુવે નહિ, સાધુ સંત સમાય.

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

વિચાર વાણી વર્તને, સૌનો યાચું પ્રેમ
સગા, સ્નેહી કે શત્રુનું, ઈચ્છું કુશળ ક્ષેમ.”

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ,
સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!

સાલ મુબારક! મને આશા છે કે 2023 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐

Happy New Year wishes in gujarati

કરીશ શરૂઆત એક નવા સંબંધની ભૂલી જઈએ બધી વાત ગયા વર્ષની
મારા અને મારા પરિવાર તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 😍
😍 નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લઈને આવે એવી શુભકામનાઓ💫

શરીર રહે સલામત તમારું નીરોગી સદા રહો
રોગ કદી તમારા જીવનમાં આવે નહીં ભલે ગમે એટલી કાજ કરો 🥰
😍 નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 😍

મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય એવી શુભ કામનાઓ સાથે હેપી દિવાળી!!

અમે આશા રાખીએ છીએ કે માતા ભગવતી શક્તિની શક્તિ અમને અમારા મનમાં રહેલા અહંકાર, ઘમંડ અને અભિમાનને દૂર કરવામાં મદદ કરશે અને નવા વર્ષમાં વધુ સારા સંબંધો તરફ દોરી જશે.

બધા ને સાલ મુબારક! આજથી શરૂ થઈ રહ્યું છે, વિક્રમ સાવંતનું વર્ષ 2079 હશે. તેઓ આશા રાખે છે કે આપ સૌનું વર્ષ ખૂબ જ સુખ, સ્વાસ્થ્ય અને સેવા સાથેનું પસાર થાય.

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા હેપી ન્યૂ યર!!

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!! નવા વર્ષની શુભકામનાઓ

મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય એવી શુભ કામનાઓ સાથે હેપી દિવાળી!!

નવા વર્ષમાં તમારી તથા તમારા પરિવારની સુખ, શાંતિ અને સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય તેમજ દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામનાઓ.

ઈશ્વર આપ અને આપના પરિવારને
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી
આપે એ જ પ્રાર્થના
નવા વર્ષની શુભકામનાઓ

તમે દુ:ખના પડછાયાથી હંમેશા દૂર રહો,
ક્યારેય એકલતાનો સામનો ન કરવો પડે,
તમારી દરેક ઈચ્છા અને દરેક સ્વપ્ન સાકાર થાય,
આ જ મારી ભગવાનને પ્રાર્થના છે!!
નવા વર્ષની શુભકામનાઓ
HAPPY NEW YEAR 2023…🎊

Happy New Year wishes in gujarati

દોસ્ત ! ખીચ્ચા માં રહેતો ફોન ‘અને ,💚
ઔકાત માં રહેતો માણસ,
🌿 બધાને ગમે હો …બાકી!….

Happy__Diwali !!🌱

🌹🌹🌹 શુભ દિવાળી 🌹🌹🌹

આ નવું વર્ષ તમને ખુશીની સાથે ભરી જઇએ અને તમારા જીવનમાં નવી કિરણોનું ઉજાળો જરૂર પડે એવી કામનાઓ!

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

હંમેશા તમારા પાસે સાથે રહેવાની કામના કરું છું, આનો નવું વર્ષ તમને ખુશી અને સમૃદ્ધિ લાવે.

નવું વર્ષ તમારે સમૃદ્ધિ, સુખ અને સફળતા લાવે અને તમારી જિંદગીમાં ખુશીનો ઉજાસ પરસે.

બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે, ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે, નયા સાલ આપ સબ કો મુબારક ! ! !

વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન

પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ, નઝીક કે દૂર થી સમજાય નહિ ,
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે!! એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ !
Happy New Year 2023!

તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા
હેપી ન્યૂ યર!!

જીવન બદલાય છે, પરંતુ તમારા માટે મારી નવા વર્ષની શુભેચ્છાઓ એ જ રહે છે,
હું તમને મારા હૃદયના તળિયેથી સુખ, સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની ઇચ્છા કરું છું.
નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.

નવું વર્ષ આપણા માટે વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવવાની અને આપણા જીવનમાં એક નવો અધ્યાય ખોલવાની બીજી તક લઈને આવ્યું છે. નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

વિતાવેલા વર્ષની યાદો સાથે,
આવતીકાલના સપનાઓ સાથે,
નવા વર્ષનું મધુર આગમન,
વર્ષ 2023 તમારા સંપૂર્ણ જીવનને પણ રંગોથી શણગારે.
HAPPY NEW YEAR 2023…🌹💖

આપને 12 મહિનાની ખુશીઓ,
52 અઠવાડિયાનું હાસ્ય અને…
365 દિવસના ઉલ્લાસની શુભેચ્છા.
૨૦૨૩ નવા વર્ષ ની શુભકામનાઓ!હેપી ન્યુ યર…🌹💖બધી ઉદાસી ક્ષણો ભૂલી;તમારા હૃદયમાં આવતીકાલ રાખો;

ગમે તે ક્ષણે મુક્તપણે સ્મિત કરો;
કારણ કે નવા વર્ષની સાથે ખુશીની ક્ષણો આવી રહી છે.
નવું વર્ષ ખાલી પુસ્તક જેવું છે,

અને પેન તમારા હાથમાં છે,
તમારા માટે એક સુંદર વાર્તા
લખવાની તમારી તક છે
નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.
🌹…Happy New Year 2023..🌹

વર્ષ આવે છે અને જાય છે.

આ નૂતન વર્ષ માં તમને બધું મળે જે

તમારું મન કહે તેમ નવા

વર્ષ ની હાર્દિક શુભકામનાઓ…🌹🌹

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ

હું તમને અને તમારા પરિવારને આ શુભ દિવસે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની ઇચ્છા કરું છું! ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!

તમારા ઘરમાં ધનની વર્ષા થાય, માતા લક્ષ્મી સદૈવ વાસ કરે, બધી પરેશાનીઓનો નાશ થાય અને શાંતિ જળવાઈ રહે! ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

તમારા ઘરમાં ધનની વર્ષા થાય, માતા લક્ષ્મી સદૈવ વાસ કરે, બધી પરેશાનીઓનો નાશ થાય અને શાંતિ જળવાઈ રહે! ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!

અહીં વર્ષા પ્રતિપદાના પ્રથમ અને આનંદદાયક દિવસે તમને અને તમારા પરિવારને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. નૂતન વર્ષાભિનંદન!

આ ગુજરાતી નવું વર્ષ આપણે ઉજ્જવળ, શાંતિપૂર્ણ અને સ્વસ્થ ભવિષ્યની આશા રાખીએ. નૂતન વર્ષાભિનંદન!

ગુજરાતી નવા વર્ષના આનંદના અવસર પર, અહીં પ્રાર્થના છે કે શ્રી કૃષ્ણ તમને સારા સ્વાસ્થ્ય, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપે. Happy New Year wishes in gujarati

ગુજરાતી નવા વર્ષના આનંદના અવસર પર, અહીં પ્રાર્થના છે કે શ્રી કૃષ્ણ તમને સારા સ્વાસ્થ્ય, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપે.

આ નૂતન વર્ષ તમારું ઘર પ્રેમની હૂંફ અને આશાના પ્રકાશથી ભરેલું રહે. ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!

આ નૂતન વર્ષ તમારું ઘર પ્રેમની હૂંફ અને આશાના પ્રકાશથી ભરેલું રહે. ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

આ નૂતન વર્ષ તમારું ઘર પ્રેમની હૂંફ અને આશાના પ્રકાશથી ભરેલું રહે. ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!

આ નૂતન વર્ષ તમારું ઘર પ્રેમની હૂંફ અને આશાના પ્રકાશથી ભરેલું રહે. ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!

ચાલો નવા વર્ષની શરૂઆત નવા પરિપ્રેક્ષ્ય અને હકારાત્મક અભિગમ સાથે કરીએ. હેપ્પી બેસ્ટુ વારસ!

તમને નવી સંભાવનાઓ અને નવા સાહસોથી ભરેલા વર્ષની શુભેચ્છા. ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!

નવું વર્ષ તમારા માટે શાંતિ, પ્રેમ અને સંવાદિતા લઈને આવે. હેપ્પી નૂતન વર્ષ!

નવું વર્ષ તમારા માટે શાંતિ, પ્રેમ અને સંવાદિતા લઈને આવે. હેપ્પી નૂતન વર્ષ!

ચાલો આપણે નવા વર્ષનું ઉદ્દેશ્ય અને સંકલ્પની નવી ભાવના સાથે સ્વાગત કરીએ. ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!

હું તમને નવી તકો અને નવી ક્ષિતિજોથી ભરેલું વર્ષ ઈચ્છું છું. હેપ્પી બેસ્ટુ વારસ!

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

હું તમને નવી તકો અને નવી ક્ષિતિજોથી ભરેલું વર્ષ ઈચ્છું છું. હેપ્પી બેસ્ટુ વારસ! Happy New Year wishes in gujarati

ચાલો આપણે ગુજરાતી નવું વર્ષ ઉત્સાહ અને આશાવાદ સાથે ઉજવીએ. હેપ્પી બેસ્ટુ વારસ!

અહીં તમને અને તમારા પરિવારને ગુજરાતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ વર્ષ પ્રેમ, હાસ્ય અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે.

ગુજરાતી નવું વર્ષ તમારા માટે નવી આશા, નવી આકાંક્ષાઓ અને નવી તકો લઈને આવે. સાલ મુબારક!

ગુજરાતી નવા વર્ષ નિમિત્તે, ચાલો આપણે જ્યાં પણ જઈએ ત્યાં આનંદ અને ખુશીઓ ફેલાવીએ. તમને ખૂબ જ સુખી અને સમૃદ્ધ નવા વર્ષની શુભેચ્છાઓ!

“તમે ખૂબ જ ખુશ દિવાળી વિશ”

તમને ગુજરાતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ વર્ષ શાંતિ, સંવાદિતા અને પ્રેમથી ભરેલું રહે.

જ્યારે આપણે ગુજરાતી નવું વર્ષ ઉજવીએ છીએ, ત્યારે આપણે આપણા જીવનમાં આવેલા તમામ આશીર્વાદો માટે આભારી બનવા માટે થોડો સમય કાઢીએ. સાલ મુબારક!

ગુજરાતી નવું વર્ષ તમારા માટે નવી શક્તિ, નવી હિંમત અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવો સંકલ્પ લઈને આવે એવી પ્રાર્થના. સાલ મુબારક!

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

ગુજરાતી નવા વર્ષની આપને ખૂબ જ સુખી અને સમૃદ્ધિની શુભેચ્છાઓ! આ વર્ષ નવી શરૂઆત અને નવી સંભાવનાઓનું વર્ષ બની રહે.

ગુજરાતી નવા વર્ષની આપને ખૂબ જ સુખી અને સમૃદ્ધિની શુભેચ્છાઓ! આ વર્ષ નવી શરૂઆત અને નવી સંભાવનાઓનું વર્ષ બની રહે.

આ ગુજરાતી નવું વર્ષ તમારા માટે શાંતિ, આનંદ અને તમારા બધા પ્રયત્નોમાં સફળતા લાવે એવી પ્રાર્થના.
તમને અને તમારા પ્રિયજનોને નવા વર્ષની શુભકામનાઓ!

જ્યારે આપણે ગુજરાતી નવું વર્ષ ઉજવીએ છીએ, ત્યારે ચાલો આપણા પરિવાર, મિત્રો અને આપણા સમાજની સુખાકારી માટે પ્રાર્થના કરીએ. સાલ મુબારક!

ગુજરાતી નવું વર્ષ તમારા પ્રિયજનો સાથે આનંદ, ઉજવણી અને એકતાનો સમય બની રહે. સાલ મુબારક!

ગુજરાતી નવા વર્ષની આપને ખૂબ જ સુખી અને સમૃદ્ધિની શુભેચ્છાઓ! આ વર્ષ તમારા સપનાને સાકાર કરવાની નવી તકો લઈને આવે.

ગુજરાતી નવા વર્ષના આ શુભ અવસર પર, ચાલો આપણા વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને તેમના આશીર્વાદ માંગીએ. સાલ મુબારક!

ગુજરાતી નવું વર્ષ તમારા માટે નવી આશા, નવી ઉર્જા અને નવી સકારાત્મકતા લઈને આવે. તમને અને તમારા પરિવારને નવા વર્ષની શુભકામનાઓ!

નૂતન વર્ષાભિનંદન ની શુભેચ્છાઓ Happy New Year Wishes in Gujarati (નવા વર્ષની શુભેચ્છા)

ગુજરાતી નવા વર્ષની આપને ખૂબ જ ખુશ અને આનંદદાયક શુભેચ્છાઓ! આ વર્ષ પ્રેમ, ખુશીઓ અને સકારાત્મકતાથી ભરેલું રહે.

ગુજરાતી નવા વર્ષના આ શુભ અવસર પર, ચાલો વિશ્વમાં પ્રેમ અને ખુશીઓ ફેલાવીએ. સાલ મુબારક!

આ નવું વર્ષ પ્રેમ, ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલું રહે

તમને સકારાત્મકતા, આશા અને નવી તકોથી ભરેલા વર્ષની શુભેચ્છા.

આ નવરોઝ તમને તમારા બધા પ્રયત્નોમાં સફળતા લાવે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દે.

આ નવરોઝ તમને તમારા બધા પ્રયત્નોમાં સફળતા લાવે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દે.

આ નવરોઝ તમારા જીવનમાં આનંદ અને ખુશીઓથી ભરપૂર એક નવા અધ્યાયની શરૂઆત કરે.

હું તમને સફળતા, સમૃદ્ધિ અને નવી શરૂઆતથી ભરેલું વર્ષ ઈચ્છું છું.

આ નવરોઝ તમને તમારા ધ્યેયો અને સપનાની નજીક લાવે.

ચાલો ગુજરાતી નવું વર્ષ રોશની, પ્રેમ અને ખુશીઓ સાથે ઉજવીએ.

હું તમને પ્રેમ, હાસ્ય અને ઘણી બધી યાદોથી ભરેલું વર્ષ ઈચ્છું છું.

ગુજરાતી નવું વર્ષ તમારા માટે ઉજવણી કરવા અને ખુશ રહેવાનાં ઘણાં કારણો લઈને આવે.

ચાલો નવરોઝનું ખુલ્લા હાથે અને સકારાત્મક વલણ સાથે સ્વાગત કરીએ.

આ નવરોઝ તમારા અને તમારા પ્રિયજનો માટે એક નવી અને સુંદર સફરની શરૂઆત બની રહે.

આ નવરોઝ તમારા અને તમારા પ્રિયજનો માટે એક નવી અને સુંદર સફરની શરૂઆત બની રહે.

આ નવરોઝ તમારા માટે નવી તકો અને નવી શરૂઆત લઈને આવે.

ચાલો ગુજરાતી નવું વર્ષ પ્રેમ, હાસ્ય અને ઘણી મજા સાથે ઉજવીએ.

ચાલો ગુજરાતી નવા વર્ષને ખુલ્લા દિલ અને ખુલ્લા મનથી આવકારીએ.

આ નવરોઝ તમને તમારા પ્રિયજનોની નજીક લાવે અને તમારા જીવનને આનંદથી ભરી દે.

આ નવરોઝ તમારા અને તમારા પરિવાર માટે એક નવી અને સુંદર યાત્રાની શરૂઆત બની રહે.

Happy New Year wishes in gujarati